ગ્રુપ માં જોડાવ
નવી ભરતી ઓજસ ભરતી કોલ લેટર પીડીએફ બૂક વર્તમાન પ્રવાહ સરકારી યોજના અભ્યાસક્રમ બજાર ભાવ
Advertisement

Yuva Upnishad Bharat Ni Bhugol Book Pdf ભારત ની ભૂગોળ બુક PDF

Yuva Upnishad Bharat Ni Bhugol Book Pdf Download: ભારત ની ભૂગોળ યુવા ઉપનિષદ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જો તમે પણ ભારત ની ભૂગોળ બુક ની pdf Download કરવા માંગતા હોવ તો અહીં તમને યુવા ઉપનિષદ ની ભારત ની ભૂગોળ બુક ની Pdf આપવા માં આવી છે જે તમને તમારી આવનારી પરીક્ષા માં ખુબ ઉપયોગી થશે Download Bharat Ni Bhugol yuva Upnishad

Bharat ni bhugol Book 2023 Latest Addition એ Color book બનાવવા માં આવી છે, આ book 2022 માં First Copy Bahar Padvama આવી હતી, હાલ Bharat Ni Bhugol Book વિદ્યાર્થી ઓ માં ખુબ લોકપ્રિય બની ગઈ છે

yuva upnishad bharat ni bhugol pdf - Yuva Upnishad Bharat Ni Bhugol Book Pdf ભારત ની ભૂગોળ બુક PDF
yuva upnishad bharat ni bhugol pdf

Yuva Upnishad Bharat Ni Bhugol Book Pdf Download

યુવા ઉપનિષદ દ્વારા કલાસ 3 માટે સ્પેશ્યલ Bharat ni bhugol Book બનાવવામાં આવી છે આ book મુખ્ય રૂપ થી class 3 ની તૈયારી કરતા વિદ્યાર્થી માટે તૈયાર કરવાં માં આવી છે, ભારત ની ભૂગોળ યે ખુબ વિશાળ વિષય ગણી શકાય પરંતુ અહીં યુવા ઉપનિષદ દ્વારા best Class 3 માટે ઉપયોગી થાય એવી Book તૈયાર કરી છે

ભારત ની ભૂગોળ યુવા ઉપનિષદ બુક Pdf Download

બુક Pdf Download Link નીચે આપવામાં આવેલ છે આ બુક વિશે આપણે થોડી માહિતી મેળવી શુ, જે વિદ્યાર્થી મિત્રો class 3 ની તૈયારી કરે છે જેવી કે, talati, Police Constable, Bin Sachivalya, Clark વગેરે જેવી ભરતી પરીક્ષા ની તૈયારી માં ભારત ની ભૂગોળ ખુબ ઉપયોગી વિષય માનવામાં આવે છે આ યુવા ઉપનિષદ ભારત ની ભૂગોળ ખાસ Class 3 ની તૈયારી કરતા વિદ્યાર્થી માટે તૈયાર કરવામાં આવી છે.

Abhyam payo Book pdf vahli dikari yojana
Gujarat general knowledge pdf તલાટી મંત્રી પરીક્ષા પદ્ધતિ
gujarat ni asmita book pdf ગુજરાત સરકાર યોજના
Talati Mantri Study pdf વન વિભાગ પરીક્ષા બુક લિસ્ટ
Forest Guard syllabus ગુજરાત પોલીસ મેરીટ લિસ્ટ

બુક ની વધારે માહિતી નીચે મુજબ આપવામાં આવી છે યોગ્ય રીતે બુક તૈયાર કરવામાં આવી છે. તલાટી, બિન સચિવાલય, પોલીસ કોન્સ્ટેબલ, જુનિયર ક્લાર્ક વર્ગ 3 ની તમામ પરીક્ષા માં ઉપયોગી. Yuva Upnishad Bharat Ni Bhugol Book Pdf

Yuva Upnishad ભારત ની ભૂગોળ વર્ગ -3 બુક

પુસ્કતની વિશેષતા

  • GCERT, NCERT, તથા અન્ય આધારભુત ગ્રંથો આધારિત બુક
  • વર્ગ-3 ની પરીક્ષા ને ધ્યાન માં રાખીને To The Point માહિતી
  • અગાઉની તમામ પરીક્ષા માં પુછાયેલ 400+ પ્રશ્નો નો સમાવેશ
  • વધારાના પ્રશ્નો Pactice માટે દરેક પ્રકરણ ના અંતે આપેલ છે
  • રંગીન પુસ્તક વાંચવામાં સરળ રહે તેવી રીતે તૈયાર કરાયેલ
  • Yuva Upnishad Bharat Ni Bhugol Book Pdf

yuva Upnishad Bharat ni bhugol book ના સંપાદક

અજય પટેલ, સંજય પાઘડાળ, આશિષ મહેતા, સોનલ ધવલ રૂપાપરા, વિશાલ બોદર, ગાયત્રી માહલા ભારત ની ભૂગોળ બુક ના સંપાદક છે.

Bharat Ni bhugol Yuva Upnishad Book PDF index

બુક ની index જોયે તો કુલ 27 પ્રકરણ આપેલ છે દરેક પ્રકરણ માં To The Point માહિતી આપવામાં આવી છે. દરેક પ્રકરણ ના અંતે મહાવરાના પ્રશ્નો અને અગાઉની પરીક્ષા માં પુછાયેલ પ્રશ્નો આપવામાં આવેલ છે.

જો તમે આ બુક ખરીદવા માંગતા હોવ તો આ બુક ની MRP 280 રૂપિયા છે પરંતુ તમને તમારા નજદીક ના book store ઉપર આ book 250 રૂપિયામાં મળી જશે.

other Book or Impotant pdf Note Download 

Yuva Upnishad Bharat Ni Bhugol Book Pdf : વિદ્યાર્થી મિત્રો આ પોસ્ટ માં આપડે ઉપયોગી એવા 30 ગુજરાત ના જિલ્લા ના પ્રશ્નો જોયા જે આવનારી પરીક્ષા માટે ઉપયોગી થઈ શકે. જો અવાજ નવા પ્રશ્નો તમે દરરોજ મેળવવા માંગતા હોવ તો જોડાયેલા રહો Talati mantri સાથે અહીં આવી જ માહિતી મુકવામાં આવે છે.

Gujarati Gk Quiz જો તમે અલગ અલગ વિષય ની Quiz આપવા માંગતા હોય તો આજેજ તમારા મોબાઇલ માં install કરો Gujarati Gk Quiz Android App ને જ્યાં તમને મળશે 10000+ વધારે પ્રશ્નો બધા વિષય સાથેYuva Upnishad Bharat Ni Bhugol Book Pdf

Copyright/DMCA: We DO NOT own any copyrights of this PDF File. This Yuva Upnishad Book PDF Free Download was either uploaded by our users @Live Pdf or it must be readily available on various places on public domains and in fair use format. as FREE download. Use For education proposal. If you want this Yuva Upnishad Book to be removed or if it is copyright infringement, do drop us an email at talatimantri.in@gmail.com and this will be taken down within 24 hours!

5/5 - (2 votes)
Share on:
Advertisement

(1) વાર્તાલાપ

તમારા પ્રશ્નો ઉમેરો 👇