ગ્રુપ માં જોડાવ
નવી ભરતી ઓજસ ભરતી કોલ લેટર પીડીએફ બૂક વર્તમાન પ્રવાહ સરકારી યોજના અભ્યાસક્રમ બજાર ભાવ
Advertisement

વડોદરા મહાનગર પાલિકા ભરતી 2023 : વિવિધ પદ પર ભરતી

વડોદરા મહાનગર પાલિકા ભરતી 2023 : નમસ્કાર મિત્રો શું ? તમે પણ નોકરી ની તૈયરી કરો છો અથવા કોઈ સારી નોકરી ની શોધ માં છો. તો તમારા માટે એક સારા સમાચાર છે VMC Recruitment for Various Posts 2023 વડોદરા મહાનગર પાલિકા દ્વારા 10 વિવિધ જગ્યા માટે ભરતી ની જાહેરાત બહાર પડેલ છે. જો તમે પણ કોઈ સારી નોકરી ની તલાશ માં હોવ તો તમારા માટે આ માહિતી ખૂબ ઉપયોગી થઈ શકે છે.

મહાનગર પાલિકા ભરતી 2023 - વડોદરા મહાનગર પાલિકા ભરતી 2023 : વિવિધ પદ પર ભરતી
વડોદરા મહાનગર પાલિકા ભરતી 2023

વડોદરા મહાનગર પાલિકા ભરતી 2023 : વિવિધ પદ પર ભરતી

આર્ટિક્લ માહિતી
સંસ્થાનું નામ વડોદરા મહાનગર પાલિકા
પોસ્ટનું નામ અલગ અલગ
અરજી માધ્યમ ઓનલાઈન
નોકરીનું સ્થળ વડોદરા, ગુજરાત
નોટિફિકેશનની તારીખ 07/06/2023
ફોર્મ ભરવાની તારીખ 07/06/2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 23/07/2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://vmc.gov.in/

VMC Vadodara દ્વારા વિવિધ જગ્યા માટે ઉપેર મુજબ જાહેરાત બહાર પાડેલ છે. અહી આપણે હવે કયા પદ પર ભરતી કરવાની છે તેની માહિતી નીચે આપવામાં આવેલ છે યોગ્ય ઉમેદવાર માટે અરજી ઓનલાઇન સ્વીકારવામાં આવે છે.

નોકરી ની માહિતી:

મિત્રો VMC નોકરી ને લગતી તમામ માહિતી નીચે આપેલ છે ધ્યાન પૂર્વક વાંચી યોગ્ય પોસ્ટ પર તમારી અરજી કરવા વિનંતી જો આ માહિતી તમને પસંદ આવે તો અન્ય મિત્રો સુથી જાણકારી પહોંચાડવા વિનંતી, તમારા મનમાં જો કોઈ પણ સવાલ હોય તો તમે નીચે અમને જણાવી શકો છો.

વડોદરા મહાનગર પાલિકા ભરતી 2023 પોસ્ટનું નામ:

 • Entomologist
 • Chemist
 • Dy. Chief Officer (Fire)
 • Deputy Executive Engineer (Planetarium)
 • Training Officer
 • Labor Welfare cum Administrative Officer
 • Encroachment Removal Officer
 • P. A. to Municipal Commissioner
 • Store Superintendent (Central Store)
 • Material Officer (Purchase)

✔ અન્ય નોકરી ની માહિતી

new - વડોદરા મહાનગર પાલિકા ભરતી 2023 : વિવિધ પદ પર ભરતી 

કુલ ખાલી જગ્યા:

 • 10

શૈક્ષણિક યોગ્યતા: 

 • Please read the Official Notification for Educational Qualification details.

પસંદગીની પ્રક્રિયા: 

 • Candidates will be selected based on an interview.

અરજી કેવી રીતે કરવી :

 • Interested Candidates may Apply Online Through the official Website.
 • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
 • હવે વડોદરા મહાનગર પાલિકાની સત્તાવાર વેબસાઈટ https://vmc.gov.in/ પર જઈ તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
 • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
 • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
 • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

પગારધોરણ

You can see the information about how much monthly salary will be paid to the candidate after selection in VMC in the table given below. 

પોસ્ટ નું નામ પગારધોરણ
કચેરી અધિક્ષક રૂપિયા 30,000
આંકડા મદદનીશ રૂપિયા 25,000
હિસાબનીશ રૂપિયા 15,500
જુનિયર ક્લાર્ક રૂપિયા 15,500
કો-ઓર્ડીનેટર રૂપિયા 30,000
પ્રોજેક્ટ આસિસ્ટન્ટ રૂપિયા 18,000
બ્લોક કો-ઓર્ડીનેટર રૂપિયા 20,000
કોર્પોરેશન પૂર્ણા કન્સલ્ટન્ટ રૂપિયા 20,000
ડીસ્ટ્રીકટ કોર્પોરેશન PSE ઇન્સ્ટ્રક્ટર રૂપિયા 24,000
ઘટક PSE ઇન્સ્ટ્રક્ટર રૂપિયા 16,000
આધાર નોંધણી ઓપરેટર રૂપિયા 10,600
પટાવાળા રૂપિયા 12,500
 Important Links 

વડોદરા મહાનગર પાલિકા ભરતી 2023 વિવિધ પદ ની માહિતી

ખાલી રહેલ 10 જગ્યા માટે ની વિવિધ માહિતી નીચે આપવામાં આવેલ છે. પદ ની માહિતી અને અરજી કેવી રીતે કરવી તેની તમામ જાણકારી નીચે ના ટેબલ માં આપવામાં આવેલ છે.

Entomologist pdf - વડોદરા મહાનગર પાલિકા ભરતી 2023 : વિવિધ પદ પર ભરતી Apply Online
Chemist pdf - વડોદરા મહાનગર પાલિકા ભરતી 2023 : વિવિધ પદ પર ભરતી Apply Online
DY. CHIEF OFFICER (FIRE) pdf - વડોદરા મહાનગર પાલિકા ભરતી 2023 : વિવિધ પદ પર ભરતી Apply Online
Training Officer pdf - વડોદરા મહાનગર પાલિકા ભરતી 2023 : વિવિધ પદ પર ભરતી Apply Online
Labour Welfare cum A O pdf - વડોદરા મહાનગર પાલિકા ભરતી 2023 : વિવિધ પદ પર ભરતી Apply Online
Encroachment Remoovel officer pdf - વડોદરા મહાનગર પાલિકા ભરતી 2023 : વિવિધ પદ પર ભરતી Apply Online
P.A. To Municipal Commissioner pdf - વડોદરા મહાનગર પાલિકા ભરતી 2023 : વિવિધ પદ પર ભરતી Apply Online
Store Superintendent pdf - વડોદરા મહાનગર પાલિકા ભરતી 2023 : વિવિધ પદ પર ભરતી Apply Online
Material Officer (Purchase) pdf - વડોદરા મહાનગર પાલિકા ભરતી 2023 : વિવિધ પદ પર ભરતી Apply Online
Dy. Engineer (Planaterium) pdf - વડોદરા મહાનગર પાલિકા ભરતી 2023 : વિવિધ પદ પર ભરતી Apply Online

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો

અન્ય ઉપયોગી માહિતી 

https://talatimantri.in પર તમને યોજના, સરકારી માહિતી, નવી ભરતી ની જાહેરાત અને તમામ ઉપયોગી માહિતી અહી પૂરી પાડવામાં આવે જો તમે દરરોજ નવી માહિતી મેળવવા માંગતા હોવ તો આજેજ બૂકમાર્ક કરો અને WhatsApp ગ્રુપ માં જોડાવ. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રો સાથે જરૂર થી શેર કરજો.

 

5/5 - (1 vote)
Share on:
Advertisement

તમારા પ્રશ્નો ઉમેરો 👇