ગ્રુપ માં જોડાવ
નવી ભરતી ઓજસ ભરતી કોલ લેટર પીડીએફ બૂક વર્તમાન પ્રવાહ સરકારી યોજના અભ્યાસક્રમ બજાર ભાવ
Advertisement

Link PAN With Adhaar Gujarati | પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક

Link PAN With Adhaar Gujarati | પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કેવી રીતે કરવું નમસ્કાર મિત્રો સરકાર ના નવા નિયમ પ્રમાણે હવે પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે Link કરવું ફરજીયાત છે. જો તમારું પાન કાર્ડ હજુ સુધી આધાર કાર્ડ સાથે Link નથી તો 31/03/2023 પેહલા Pan Card Ne Adhaar Card Sathe Link કરાવી લ્યો.

link pan with adhaar Gujarati - Link PAN With Adhaar Gujarati | પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક
link pan with adhaar Gujarati

આજે આપણે આ પોસ્ટ માં Pan Card ne Adhaar Card સાથે કઈ રીતે Link કરવું તેની આખી પ્રકિયા જોવાના છીએ જો તમે પણ તમારું pan Card Adhaar Card સાથે Link Karva માંગતા હોવ તો આ પોસ્ટ ને સંપૂર્ણ વાંચવા વિનંતી. જો તમારું આધાર card pan card સાથે link હોય તો આ જાણકારી અન્ય સુધી પોંહચાડવા વિનંતી.

Link Pan With Adhaar Gujarati | પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કેવી રીતે કરવું

સેન્‍ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેકિસસ(CBDT) જાહેર કર્યુ છે કે, 31 મી માર્ચ 2023 સુધીમાં Pan Card Ne Adhaar Card સાથે link કરાવવું ફરજિયાત છે. જો કરદાતા તેમના પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક ન કરે તો તેમનું પાન કાર્ડ નિષ્ક્રિય કરી દેવામાં આવશે. વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, 31 મી માર્ચ 2023 બાદ આધાર સાથે લિંક ન કરાયેલા પાન કાર્ડનો દસ્તાવેજોમાં ઉપયોગ કરનાર નાગરિકો પાસેથી રૂપિયા 1000 હજારનો દંડ પણ થઈ શકશે.

સરકાર શ્રી ના નિયમ મુજબ Pan Card Adhaar સાથે Link હોવું ફરજીયાત છે. જો 31 મી માર્ચ 2023 પેલા Pan With Adhaar Link કરવું જરૂરી છે દરેક વ્યક્તિ કે જેને 1લી જુલાઈ 2017ના રોજ પાન કાર્ડ બનાવેલું છે અને તેને આધાર કાર્ડ પણ બનાવ્યું હતું. તે લોકો માટે આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ 31મી માર્ચ 2023 સુધી લંબાવવામાં આવી છે.

Also Read:- જ્ઞાન સાધન સ્કોલરશીપ યોજના

નીચે તમને Pan Card સાથે આધાર Card link કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલ છે. આધાર card ને પાન card સાથે link કરવા ની મુખ્ય 2 રીતો તમને નીચે સમજાવવા આવી છે.

પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની પ્રકિયા 

સરકાર ના નવા નિયમ મુજબ હવે પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવું ફરજીયાત છે. પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની પ્રકિયા Link Pan With Adhaar Gujarati નીચે આપેલ 2 રીતો ના માધ્યમ થી તમે પાન કાર્ડ સાથે સરળતા થી આધાર કાર્ડ લિંક કરી શકશો એ પણ ઘરે બેઠા.

Mobile Phone થી SMS મોકલી પાન કાર્ડ સાથે આધાર લિંક કરો

પ્રથમ રીત મુજબ તમારા મોબાઇલ ફોન માંથી SMS મોકલી સરળતા થી Link Pan With Adhaar Gujarati કરી શકો છો SMS કઈ રીતે મોકલવો ક્યાં મોકલવો step by step જાણકારી નીચે આપવામાં આવેલ છે. SMS દ્વારા આપના પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરો.

SMS મોકલીને PAN ને આધાર સાથે લિંક કરવું

SMS મોકલીને PAN ને આધાર સાથે લિંક કરવા. તમારે નીચે જણાવેલ steps follow કરવા વિનંતી.

STEP 1: તમારા મોબાઇલ પર UIDPAN 12-અંકનો આધાર 10-અંકનો PAN લખો
STEP 2: તેને 567678 અથવા 56161 પર મોકલો

ઉપર આપેલ 2 Step થી SMS દ્વારા Pan Card સાથે Adhaar Card લિંક કરી શકો છો હવે આપડે બીજી રીત જોઇશુ. જેની મદદ થી PAN સાથે adhaar Link કરી શકો છો.

Income Tax e-filing website દ્વારા Pan કાર્ડ સાથે Adhaar કાર્ડ link કેવી રીતે કરવું

જો SMS દ્વારા Pan સાથે આધાર card Link ના થાય તો તમે ઓનલાઇન Income Tax e-filing website ના માધ્યમ દ્વારા તમારા pan Card સાથે Adhaar Link કરાવી શકો છો. ઓનલાઇન Link PAN With Adhaar Gujarati કેવી રીતે કરવું તેની Step By Step જાણકારી તમને નીચે આપવામાં આવેલ છે.

આ પણ વાંચો :- E Samaj Kalyan Portal Registration 

Step 1 : Pan Card સાથે આધારકાર્ડ લિંક કરવા માટે સૌપ્રથમ તમારે વેબસાઈટ https://www.incometax.gov.in/iec/foportal પર જવાનું રહેશે.

Step 2 : Website તમને તમને Link Adhaar ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે.

Step 3 : Link Adhaar પર ક્લિક કર્યા બાદ એક નવું પેજ ખુલશે તેમાં તમારા adhaar Card નંબર અને pan કાર્ડ નંબર નાખી ને Validate પર ક્લિક કરવાનું રહેશે.

Step 4 : Validate પર ક્લિક કર્યા બાદ જો તમારે fee ભરવા ની હશે તો fee ભરવા નું કહેવામાં આવશે. ફી ભર્યા વગર તમારું આધાર card pan card સાથે link નહિ થઈ શકે.

Step 5 : Link PAN With Adhaar Gujarati ત્યાર બાદ તમારે પાન કાર્ડ નંબર, આધાર કાર્ડ નંબર ,આધાર માં જે નામ હોય તે નામ અને મોબાઈલ નંબર લખવાના રહેશે. અને Link Aadhar પર ક્લિક કરવાનું રહેશે.

STEP 6 : ત્યાર બાદ તમારા Adhaar Card સાથે જોડાયેલ મોબાઈલ નંબર પર  OTP આવશે.

STEP 7 : OTP દાખલ કર્યા બાદ તમને એક મેસેજ જોવા મળશે જેમાં લખેલું હશે કે તમારું આધાર પાન લીંક ની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે હવે તમે પાન આધાર લિંક સ્ટેટસ ચેક કરી શકો છો.

ઉપર જણાવેલ Step ના માધ્યમ થી તમે ઓનલાઇન ઘરે બેઠા Pan Card Sathe Adhaar Card Link કરાવી શકો છો. જો તમને હજુ કોઈ પ્રશ્ન હોઈ તો તમે નીચે કોમેન્ટ box માં તમારા પ્રશ્નો પૂછી શકો છો. અમે તમારા દરેક પ્રશ્નો નો જવાબ જરૂર આપીશુ આભાર.

Link PAN With Adhaar Gujarati | adhaar Card સાથે PAN Link કરવા ના ફાયદા

પાન card સાથે આધાર કાર્ડ link કરવાનાં કેટલાય ફાયદા છે જે નાગરિક માટે ખુબ જરૂરી છે જો તમે પણ તમારા આધાર કાર્ડ સાથે પાન કાર્ડ link કર્યું હોય તો તમે નીચે આપેલ કેટલાય ફાયદા મળશે.

  • આધાર અને PAN ને લિંક કરવાથી આવકવેરા વિભાગને તમામ વ્યવહારોનું ઓડિટ ટ્રેલ મળે છે, જે તમામ વ્યવહારો માટે આધાર કાર્ડને એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બનાવે છે.
  •  જ્યાં સુધી તમારું આધાર-PAN લિંક ન થાય ત્યાં સુધી ITR ફાઇલ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
  •  એકવાર લિંક થઈ ગયા પછી, ITR ફાઈલ કરવાનું સરળ બનશે કારણ કે રસીદ અથવા ઈ-સિગ્નેચર સબમિટ કરવાની જરૂરિયાત દૂર થઈ જશે.
  •  આધાર કાર્ડના ઉપયોગથી અન્ય દસ્તાવેજોની જરૂરિયાત ઘણી હદ સુધી ઘટી ગઈ છે.

આ પણ જરૂર વાંચો

આવી રીતે બીજા ઘણા બધા કામ તમે સરળતા થી કરી શકો છો. એટલા માટે જો તમારું પાન કાર્ડ હજુ સુધી આધાર કાર્ડ સાથે Link નથી તો 31/03/2023 પેહલા Pan Card Ne Adhaar Card Sathe Link કરાવી લ્યો.

વારંવાર પુછાતા સવાલ FAQ

પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ કઈ છે?

31/03/2023 છેલ્લી તારીખ છે.

શું ઘરે બેઠા પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરી શકીયે?

હા! તમે લિંક કરાવી શકો છો.

જો પાન સાથે આધાર લિંક ના કરીયે તો શું થાય?

તમારું પાન કાર્ડ માન્ય રહેતું નથી અને દંડ પણ થઈ શકે

5/5 - (2 votes)
Share on:
Advertisement

તમારા પ્રશ્નો ઉમેરો 👇