ગ્રુપ માં જોડાવ
નવી ભરતી ઓજસ ભરતી કોલ લેટર પીડીએફ બૂક વર્તમાન પ્રવાહ સરકારી યોજના અભ્યાસક્રમ બજાર ભાવ
Advertisement

ખેતીવાડી યોજનાઓ 2023 : ખેતી-વાડી ને લગતી તમામ યોજનાઓ

ખેતીવાડી યોજનાઓ 2023 : ખેતી-વાડી ને લગતી તમામ યોજનાઓ નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે જોઇસુ સરકાર દ્વારા ચલાવવામાં આવતી ખેતી-વાડી ને લગતી તમામ યોજના ઓ રાજ્ય સરકાર દ્વારા વિવિધ વર્ગો માટે અલગ-અલગ યોજનાઓ ચલાવવામાં આવે છે. વિવિધ યોજનાઓ ઓનલાઈન અરજીઓ પોર્ટલ ચાલે છે. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ખેતી – વાડી ને લગતી વિવિધ યોજના બહાર પાડેલ છે.

યોજના - ખેતીવાડી યોજનાઓ 2023 : ખેતી-વાડી ને લગતી તમામ યોજનાઓ
ખેતીવાડી યોજનાઓ 2023

સરકાર શ્રી દ્વારા અનેક ખેડૂત કલ્યાણકારી યોજના અમલ માં મુકેલ છે ikhedut potal એ મૂક્યા રૂપ થી ખેડૂતો માટે તૈયાર કરવામાં આવેલ છે આ પોર્ટલ માં ખેડૂત પોતાનું રજીસ્ટર કરી ikhedut portal પર ચાલતી તમામ યોજના નો લાભ લઈ શકે છે. ગુજરાત સરકાર અને અને કેન્દ્ર સરકાર દ્વારા 200 થી પણ વધારે યોજના અમલમાં મૂકવામાં આવેલ છે.

ખેતીવાડી યોજનાઓ 2023 : ખેતી-વાડી ને લગતી તમામ યોજનાઓ 

Ikhedut Portal તમામ સરકારી ખેતી-વાડી ને લગતી યોજના મુકેલ છે. જેમ કે ખેતીવાડી ની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજનાઓ, મત્સ્ય પાલન ની યોજનાઓ, આમ ખેડૂત મિત્રો ને 3 વિભાગ માં યોજના બહાર પાડવામાં આવે છે. અહી આપણે ખેતીવાડી યોજનાઓ 2023 ને લગતી યોજના ની લિસ્ટ જોવાના શીએ યોજના નો લાભ કેવી રીતે લેવી યોજના ના ફાયદા વગેરે માહિતી. 

લેખ નું નામ  ખેતીવાડી યોજનાઓ 2023
માહિતી  ખેતી – વાડી ને લગતી તમામ યોજનાની લિસ્ટ જે ખેડૂત મિત્રો ને ઉપયોગી રહે
ખેતીવાડી વિભાગનો ઉદ્દેશ્ય ખેતી પાકનું વાવેતર વધારવાના તથા ખેડૂતનો ખર્ચ ઘટાવવા વિવિધ યોજનાઓ દ્વારા સહાય આપવાનો હેતુ છે.
વિભાગનું નામ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત
અધિકૃત વેબસાઇટ  https://ikhedut.gujarat.gov.in/

ચાલો ખેડૂત મિત્રો આપણે kheti-vadi ને લગતી તમામ યોજના ની માહિતી મેળવીએ આ તમામ યોજના નો લાભ લેવા માટે તમારે ikhetud portal વિષે માહિતી હોવી ખૂબ જરૂરી છે. કારણ કે તમામ યોજના નો લાભ તમને ikhedut portal ના માધ્યમ દ્વારા પૂરો પાડવામાં આવશે. એટલે ikhedut પોર્ટલ ની માહિતી હોવી ખૂબ જરૂરી છે.

I-Khedut Portal શું છે ખેતીવાડી યોજનાઓ 2023

આ Didital યુગ માં ખેડૂત મિત્રો ને તમામ સરકારી યોજનાઓનો લાભ અપવામાટે સરકાર દ્વારા ચલાવવામાં આવતું એક ઓનલાઇન પોર્ટલ છે. રાજ્યના ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકારશ્રી સતત પ્રયત્નશીલ રહે છે.  જેને ધ્યાનમાં રાખીને વિવિધ કલ્યાણકારી યોજનાઓ બહાર પાડવામાં આવે છે. આ તમામ ખેડૂત યોજનાઓના Online Form એક જ પ્લેટફોર્મ પરથી ખેડૂતો ભરી શકે, તે હેતુથી i khedut portal બનાવવામાં આવેલ છે. i khedut portal થી ખેડૂતો યોજનાઓનો લાભ લેવામાં ખૂબ જ સરળતા રહે છે.

અન્ય યોજના

new - ખેતીવાડી યોજનાઓ 2023 : ખેતી-વાડી ને લગતી તમામ યોજનાઓ

આઈ-ખેડૂત પોર્ટલ પર રજીસ્ટર કરવા માટે જરૂરી ડોકયુમેંટ 

I-khedut portal 2023 રજીસ્ટર કરવા માટે ખેડૂત મિત્રો ને પોતાની પાસે નીચેના ડોકયુમેંટ હોવા જરૂરી છે આ ડોકયુમેંટ તમને આઈ – ખેડૂત પોર્ટલ પર રજીસ્ટર કરતી વખતે upload કરવા જરૂરી છે ડોકયુમેંટ ની યાદી નીચે આપવામાં આવી છે.

 1. લાભાર્થીના આધારકાર્ડની નકલ
 2. રેશનકાર્ડની નકલ (Ration Card)
 3. વિકલાંગ અરજદાર માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)
 4. બેંક ખાતાની પાસબુક
 5. ખેડૂતની જમીન જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક
 6. ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
 7. જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો
 8. ખેડૂતની જમીનની નકલ 7-12
 9. એસ.સી. જ્ઞાતિનો હોય તો તેનું સર્ટિફિકેટ
 10. એસ.ટી. જ્ઞાતિનો હોય તો તેનું આધાર

ઉપર આપેલ આધાર-પુરાવા I-Khedut portal માં Apply કરતી વખતે upload કરવા જરૂરી છે જો તમારે વધારે માહિતી ની જરૂર હોય તો તમે નીચે comment કરી જણાવી શકો છો. ઉપર મુજબ આપણે I-khedut portal વીશે માહિતી મેળવી હવે આપણે ખેતીવાડી ને લગતી યોજના ની માહિતી મેળવી શું.

ખેતીવાડી યોજનાઓ 2023 શું છે કઈ કઈ યોજના નો સમાવેશ થાય છે. 

ખેડૂત મિત્રો તમને જણાવવાનું કે ખેતી-વાડી યોજના માં તમને ખેતી ને લગતા સાધન ખરીદવા માટે સબસીટી પૂરી પડે છે. આ વિભાગ અંતર્ગત 50+ યોજના અમલ માં છે તેમાંથી ચાલુ વર્ષ ની 36 જેટલી યોજના છે આ તમામ યોજના જિલ્લા પ્રમાણે હોય છે. પોતાના જિલ્લા મુજબ યોજના માં ઘટાડો – વધારો થઈ શકે છે.

i-Khedut Portal ના માધ્યમ થી ખેતી-વાડી ને લગતી તમામ યોજના નો લાભ લઈ શકો છો. i-khedut portal ના મધ્યમ વડે Online અરજી કરી ચાલુ વર્ષ ની યોજના નો લાભ લઈ શકો છો. ખેડૂત મિત્રો માટે સરકાર ખૂબ સારી યોજના બહાર પડે છે. 

નોંધ:- અહી આપવામાં આવેલ યોજના ની લિસ્ટ ચાલુ વર્ષ ની યોજનાઓ છે. આ યોજના ખેતી-વાડી વિભાગ ની યોજના છે form ભરવા i khedut portal નો ઉપયોગ કરવાનો રેહશે.

ખેતીવાડી ની યોજનાનો લાભ લેવા માટેની યોગ્યતા 

 કૃષિ સહાય યોજના 2023 હેઠળ આ યોજનાનો લાભ આપવા માટે લાભાર્થીઓની પાત્રતા નક્કી કરેલી છે. ખેતીવાડી ની યોજનાઓનો લાભ લેવા માટે નીચેની મુજબની પાત્રતા નક્કિ થયેલી છે.

 • ખેતીવાડી યોજનાઓ 2023
 • ગુજરાત રાજ્યનો ખેડૂત હોવો જોઈએ.
 • નાના, સિમાંત, મહિલા, અનુસુચિત જાતિ,અનુસૂચિત જન જાતિ,સામાન્ય અને અન્ય ખેડૂત લાભાર્થીઓને આ યોજનાઓને લાભ મળશે.
 • લાભાર્થી ખેડૂત જમીન ધરાવતો હોવો જોઈએ.
 • ખેડૂત લાભાર્થીએ આ યોજનાનો લાભ લેવા આઈ ખેડૂત પોર્ટૅલ પરથી ઓનલાઈન અરજી કરવાની હોય છે.

i khedut Portal ચાલુ વર્ષ ની યોજના ની યાદી

ચાલો ખેડૂત મિત્રો આપણે ખેતીવાડી યોજનાઓ 2023 ને લગતી જે યોજના ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ છે તેની માહિતી મેળવીએ. કૂ 39 કરતાં પણ વધુ યોજના ખેતી વાડી ને લગતી બહાર પાડવામાં આવેલ છે આ યોજના ની યાદી નીચે મુજબ આપવામાં આવેલ છે. 

ક્રમ  યોજના 
અન્ય ઓજાર/સાધન
કમ્બાઇન્ડ હાર્વેસ્ટર
3 કલ્ટીવેટર
ગ્રાઉન્ડનટ ડીગર
5 ચાફ કટર (એંજિન/ઈલે. મોટર ઓપરેટેડ)
6 ચાફ કટર (ટ્રેકટર/પાવર ટીલર ઓપરેટેડ)
7 ટ્રેકટર
8 પેડી ટ્રાન્સ પ્લાન્ટર (સેલ્ફ પ્રોપેલ્ડ)
9 પ્લાઉ (તમામ પ્રકારના )
10 પ્લાન્ટર (અન્ય પ્રકારના )
11 પશુ સંચાલીત વાવણીયો
12 પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન)
13 પાવર ટીલર
14 પાવર થ્રેસર
15 પોટેટો ડીગર

i khedut Portal ચાલુ વર્ષ ની યોજના ની યાદી 16 થી 36 

ક્રમ  યોજના 
16 પોટેટો પ્લાન્ટર
17 પોસ્ટ હોલ ડીગર
18 ફાર્મ મશીનરી બેંક – ૧૦ લાખ સુધીના
19 ફાર્મ મશીનરી બેંક – ૨૫ લાખ સુધીના
20 ચાફ કટર (એંજિન/ઈલે. મોટર ઓપરેટેડ)
21 ચાફ કટર (ટ્રેકટર/પાવર ટીલર ઓપરેટેડ)
22 માનવ સંચાલીત સાઇથ (કાપણીનું સાધન)
23 માલ વાહક વાહન
24 બ્રસ કટર
25 બેલર (ટ્રેકટર સંચાલીત ઘાસની ગાંસડી બાંધવાનું સાધન)
26 રોટરી પાવર ટીલર (સેલ્ફ પ્રોપેલ્ડ)/ પાવર વીડર (સેલ્ફ પ્રોપેલ્ડ)
27 રોટાવેટર
28 લેન્ડ લેવલર
29 લેસર લેન્ડ લેવલર
30 વ્હીલ હો (આંતરખેડનું સાધન)
31  વાવણિયા /ઓટોમેટીક ડ્રીલ (તમામ પ્રકારના )
32  વિનોવીંગ ફેન
33 શ્રેડર/ મોબાઇલ શ્રેડર
34 સબસોઈલર
35 હેરો (તમામ પ્રકારના )
36 હાઈ-ટેક, હાઈ પ્રોડકટીવ ઈકવીપ્મેન્ટ હબ – ૧૦૦ લાખ સુધીના

ઉપર ચાલુ વર્ષ 2023 ની ખેતી-વાડી ની તમામ યોજના ની યાદી આપવામાં આવેલ છે. ખેડૂત મિત્ર ને અનુકૂળ યોજનામાં ઓનલાઇન અરજી કરી શકે શકે છે આ યોજના ની અરજી i-Khedut portal ઉપર કરવાની રહસે. હાલ કુલ 36 યોજના માં અરજી સ્વીકાર કરવા આવે છે જો તમે યોજના નો લાભ લેવા ઇચ્છતા હોવ તો વહેલી તકે ફોર્મ ભરવા વિનંતી.

અન્ય માહિતી

આ પોસ્ટ ની અંદર ખેતીવાડી યોજનાઓ 2023 ની યાદી આપવામાં આવેલ છે આ યોજના ના ફોર્મ ઓનલાઇન ભરવાના ચાલુ છે. i-khedut portal ના માધ્યમ વડે ઓનલાઇન અરજી કરી શકશો. www.talatimantri.in પર અવિજ નવી ઉપયોગી માહિતી મૂકવામાં આવે છે. તો જોડાયેલ રહો. 

જો તમારાં હજી કોઈ સવાલ હોય તો તમે નીચે જણાવી શકો છો. અમારા Whatsapp group માં જોડાવાની લિન્ક ઉપર આપવામાં આવેલ છે આવી યોજના ની માહિતી માટે ગ્રુપ માં જોડાવા વિનંતી.

 

5/5 - (6 votes)
Share on:
Advertisement

તમારા પ્રશ્નો ઉમેરો 👇