ગ્રુપ માં જોડાવ
નવી ભરતી ઓજસ ભરતી કોલ લેટર પીડીએફ બૂક વર્તમાન પ્રવાહ સરકારી યોજના અભ્યાસક્રમ બજાર ભાવ
Advertisement

જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા રીઝલ્ટ 2023 જાહેર પરિણામ ચકાશો

જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા રીઝલ્ટ 2023 :  ગુજરાત સરકાર દ્વારા જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના ના ફોર્મ ભરવામાં આવ્યા હતા આ પરીક્ષા પાસ કરનાર વિધાર્થી ને રૂપીયા 25000 સુધની સહાય પૂરી પાડવામાં આવે છે. 

Gyan Sadhana Scholarship 2023 જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના : ગુજરાત સરકાર દ્વારા Gyan Sadhana Scholarship 2023-24 ના ફોર્મ ભરવાના ચાલુ થય ગયેલ છે. આ યોજના ના માધ્યમ થી વિદ્યાર્થી ને રૂપિયા 90000 ની સહાય મળવા પાત્ર છે. Gyan Sadhana Scholarship નો લાભ મેળવવા માટે વિદ્યાર્થી યે સ્કોલરશીપ પરીક્ષા આપવી ફરજીયાત છે.

સાધના સ્કોલરશીપ પરીક્ષા રીઝલ્ટ 2023 - જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા રીઝલ્ટ 2023 જાહેર પરિણામ ચકાશો

જ્ઞાન સાધના સ્કોલરશીપ 2023 ની પરીક્ષા તારીખ 11/06/2023 નાં રોજ તમામ તાલુકા કક્ષાએ યોજાયેલ હતી.આ આર્ટિકલ માં આપણે જ્ઞાન સાધના સ્કોલરશીપ 2023 પરિક્ષા પરિણામ 2023 વિશે ચર્ચા કરીશું.

જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા રીઝલ્ટ 2023

Gyan Sadhna Result 2023: ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સાધના સ્કોલરશીપ રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે, તો જે વિધાર્થી મિત્રો પોતાનું પરિણામ ચકાશવા માંગે છે તેઓ આ લેખની મદદથી પોતાનું જ્ઞાન સાધના સ્કોલરશીપ રિઝલ્ટ કેવી રીતે તપાસવું તેની માહિતી મેળવી શકશે.

અન્ય યોજના

new - જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા રીઝલ્ટ 2023 જાહેર પરિણામ ચકાશો

કોના દ્વારા ગુજરાત સરકાર
યોજનાનું નામ જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના
યોજના ની શરૂઆત શૈક્ષણિક વર્ષ 2023-2024 થી શરૂ થશે.
આર્ટિકલનું નામ Gyan Sadhana Scholarship Result 2023
જ્ઞાન સાધના સ્કોલરશીપ પરિક્ષા પરિણામ 2023 જાહેર
આર્ટિકલની કેટેગરી Sarkari Result
લાભાર્થી વિદ્યાર્થીઓ
પરિક્ષાની તારીખ 11/06/2023
કેટલી સ્કોલરશીપ મળશે દર વર્ષે 25 હજાર
કયા ધોરણને લાભ મળશે ધોરણ 1 થી 12
સત્તાવાર વેબસાઈટ http://sebexam.org/

Gyan Sadhana Scholarship પરિક્ષા પરિણામ 2023 કેવી રીતે જોવું?

  1. ગુજરાત જ્ઞાન સાધના શિષ્યવૃત્તિના સત્તાવાર પોર્ટલની મુલાકાત લો http://sebexam.org/Form/printresult
  2. પોર્ટલના મુખ્ય વેબપેજ પર, “પરિણામ” ટેબ પર ક્લિક કરો.
  3. તમારા કમ્પ્યુટર / મોબાઈલમાં પરિણામ જુઓ.

આવી રીતે તમે તમરું પરિણામ જોઈ શકો છો. આ પરીક્ષામાં પાસ થનાર વિધાર્થી ને દર વર્ષે રૂપીયા 25000 એમ કરીને ટોટલ રૂપીયા 90000 ની સ્કોલરશીપ આપવામાં આવે છે. જો તમે આ યોજના ની વધારે માહિતી અહીથી લઈ શકો છો. જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2023

જ્ઞાન સાધના સ્કોલરશીપ પરિક્ષા પરિણામ 2023 અહી ક્લિક કરો
સત્તવાર વેબસાઈટ અહી ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

પરીક્ષા પરિણામ ક્યારે આવશે

પરિણામ જાહેર થઈ ગયેલ છે તમે http://sebexam.org/Form/printresult પર જઈને તમારું પરિણામ જોઈ શકો છો.

જ્ઞાન સાધના સ્કોલરશીપ 2023 પરિણામ જોવા માટે સતાવાર વેબસાઇટ કઈ છે? 

જ્ઞાન સાધના સ્કોલરશીપ 2023 અરજી કરવા માટે સતાવાર વેબસાઇટ https://www.sebexam.org છે.

યોજના માં કેટલી સ્કોલરશીપ મળવાપાત્ર છે? 

જે બાળકો પરીક્ષા પાસ કરે અને તેનું નામ મેરીટ માં આવે તો તેને ધોરણ 9 થી 10 સુધીના અભ્યાસ માટે વાર્ષિક ₹20,000 અને ધોરણ 11 થી 12 સુધીના અભ્યાસ માટે વાર્ષિક ₹25000 ની સ્કોલરશીપ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.

5/5 - (2 votes)
Share on:
Advertisement

તમારા પ્રશ્નો ઉમેરો 👇