ગ્રુપ માં જોડાવ
નવી ભરતી ઓજસ ભરતી કોલ લેટર પીડીએફ બૂક વર્તમાન પ્રવાહ સરકારી યોજના અભ્યાસક્રમ બજાર ભાવ
Advertisement

Gujarati Sahitya Mcq Test ગુજરાતી સાહિત્ય MCQs પ્રશ્નોત્તરી ગુજરાતી

Gujarati Sahitya Mcq For Talati Mantri And Any Gujarat Government Exam this Mcq Is Gujarati Sahitya Gpssb, GSSSB, bin Sachivalya, Exam Imp 30 Mcq For Gujarati Sahitya.

Talati Mantri Exam Update – 2023

ગુજરાતી સાહિત્ય 30 પ્રશ્નો આવનારી પરીક્ષા માં ઉપયોગી થાય એવા પ્રશ્નો નો સમાવેશ. તલાટી, બિન સચિવાલય જેવી વગેરે પરીક્ષા માટે ઉપયોગી એવો વિષય એટલે ગુજરાતી સાહિત્ય એટલે અમે તમારા માટે ઉપયોગી એવા ગુજરાતી સાહિત્ય ના પ્રશ્નો લઈને આવ્યા શીયે.

Gujarati Gk Sahitya Mcq Test Online 

(1) પ્રેમાનંદે કડવાને ત્રણ ભાગમાં વિભાજીત કરેલ છે તેમાં નીચેનામાંથી કયા ભાગનો સમાવેશ થતો નથી ?
(A) મચેરૂં (B) મોઢિયું (C) ઢાળ (D) ઊથલો
જવાબ (B)

(2) નીચે પૈકી કોણે આખ્યાનને વ્યવસ્થિત રીતે કડવા સ્વરૂપમાં ગોઠવણ કરી છે ?
(A)દલપતરામ (B) ભાલણ (C) પ્રેમાનંદ (D)કલાપી
જવાબ (B)

(3) પ્રેમાનંદની કઈ કૃતિ ચાતુર્માસમાં ગાવામાં આવે છે ?
(A)સુધન્વા આખ્યાન (B)અભિમન્યુ આખ્યાન (C)મદાલસા આખ્યાન (D)દશમસ્કંધ
Answer (d)

Gujarati Sahitya MCQ For Upcoming exam

(4)પ્રેમાનંદની કૃતિ ‘ સુદામાચરિત્ર ‘ દર કયા વારે ગવાય છે ?
(A)રવિવાર (B)શનિવાર (C)બુધવાર (D)સોમવાર
Answer(b)

ઉપયોગી માહિતી 

(5)પ્રેમાનંદ રચિત ‘ હૂંડી ‘ કયા વારે ગવાય છે ?
(A)રવિવાર (B)શનિવાર (C)મંગળવાર (D)ગુરૂવાર
Answer(A)

(6)પ્રેમાનંદની કૃતિ ‘ ઓખાહરણ ‘ કયા માસમાં ગવાય છે ?
(A)ચૈત્ર (B)આસો (C)વૈશાખ (D)ફાગણ
Answer(A)

(7)નીચે પૈકી કોણે નળાખ્યાનને આખ્યાન શૈલીનું મહાકાય કહેલું છે ?
(A)દયારામ (B)નવલરામ પંડ્યા (C)ડોલરરાય માંકડ (D)સિતાંશુ યશચંદ્ર
Answer(c)

(8)નીચે પૈકી કયું આખ્યાન પ્રેમાનંદનું સૌપ્રથમ આખ્યાન છે ?
(A)નળાખ્યાન (B)લક્ષ્માહરણ (C)અભિમન્યુ આખ્યાન (D)ચંદ્રહાસ આખ્યાન
Answer(b)

(9)પ્રેમાનંદે વડોદરાનો કયા નામે ઉલ્લેખ કર્યો છે ?
(A)વટક્ષેત્ર (B)વડુંક્ષેત્ર (C)વીરક્ષેત્ર (D)વળાંક્ષેત્ર
Answer(c)

(10)પ્રેમાનંદનું બાળપણ જ્યાં વીત્યું હતું તે નંદરબાર કઈ જગ્યાએ આવેલું છે ?
(A)સુરત (B)વડોદરા (C)પોરબંદર (D)ભરૂચ
Answer(a)

(11)પ્રેમાનંદની નીચે પૈકી કઈ કૃતિ અપૂર્ણ રહી હતી ?
(A)ઓખાહરણ (B)ચંદ્રહાસ આખ્યાન(C)દાણલીલા (D)દશમસ્કંધ
Answer(d)

(12)પ્રેમાનંદની અપૂર્ણ રહેલી કૃતિ ‘ દશમસ્કંધ ‘ તેમના કયા શિષ્યે પૂર્ણ કરી હતી ?
(A)રામચરણ (B)લક્ષ્મી શાસ્ત્રી (C)સુંદર મેવા (D)કનૈયો
Answer(c)

Important Gujarati Sahitya Mcq Test in Gujarati

(13)પ્રેમાનંદને ‘ મહાકવિ ‘ નું બિરૂદ કોણે આપ્યું હતું ?
(A)મહારાજા સયાજીરાવ ગાયકવાડ
(B)ઔરંગઝેબ
(C)રાજા વિઠ્ઠલ સદાશિવ
(D)સર દિનકર રાવ
Answer(b)

(14)પ્રેમાનંદને ‘ કવિ શિરોમણી ‘ નું બિરૂદ કોણે આપ્યું હતું ?
(A)અનંતરાય રાવળ(B)વિનોદ જોષી(C)ગૌરીશંકર જોષી(D)કુમારપાળ દેસાઈ
Answer(a)

(15)પ્રેમાનંદ કયા વંશી હતા ?
(A)નાગર વંશી (B)ચતુર વંશી (C)યદુ વંશી (D)વીર વંશી
Answer (b)

(16)નીચે પૈકી કયું ઉપનામ પ્રેમાનંદનું નથી ?
(A)આખ્યાન શિરોમણી (B)ગુજરાતનો કબીર (C)મહાકવિ (D)કવિ શિરોમણી
Answer(b)

(17)પછી શામળિયોજી બોલ્યા, તુંને સાંભરે રે ? : પંક્તિ કોની છે ?
(A)શામળ ભટ્ટ (B)દલપતરામ (C)પ્રેમાનંદ (D)અખો
Answer(c)

(18)અખાની નીચે પૈકી કઈ કૃતિ હિન્દીમાં લખાયેલ નથી ?
(A)ગુરુ-શિષ્ય સંવાદ (B)બ્રહ્મલીલા (C)સંતપ્રિયા (D)નિરૂપણ
Answer(a)

(19)નીચે પૈકી કઈ અખાની છેલ્લી કૃતિ છે ?
(A)અનુભવબિંદુ (B)પંચીકરણ (C)કૈવલ્યગીતા (D)અખેગીતા
Answer(a)

Useful Gujarati Sahitya Question in Gujarati

(20)કાકાસાહેબ કાલેલકરે અખાને કયું ઉપનામ આપ્યું હતું ?
(A)કાન્તદ્રષ્ટા કવિ (B)જ્ઞાનનો વડલો (C)ગુજરાતનો કબીર (D)બ્રાહ્મી સાહિત્યકાર
Answer(D)


(21)નીચે પૈકી કોણે અખાની કૃતિ ‘અનુભવબિંદુ’ ને ‘પ્રાકૃત ઉપનિષદ્’ નું બિરૂદ આપેલું છે ?
(A)કેશવ ધ્રુવ(B)આનંદશંકર ધ્રુવ (C)અરદેશર ખબરદાર (D)રામનારાયણ પાઠક
Answer(a)

(22)’ અખો એક અધ્યયન ‘ પુસ્તક કોણે લખેલું છે ?
(A)પ્રેમાનંદ (B)રમણભાઈ નીલકંઠ(C)ઉમાશંકર જોશી (D)બાલાશંકર કંથારિયા
Answer(c)

(23)અખાને છપ્પા લખવાની પ્રેરણા કઈ કૃતિનો અભ્યાસ કરીને મળી હતી ?
(A)પ્રબોધબત્રીસી (B)અનુભવબિંદુ (C)શૃંગારમાળા (D)સાર શિખામણ રાસ
Answer(a)

(24)રાત્રિના સમયે અખો છપ્પા કયા છંદમાં લખતો હતો ?
(A)ઝૂલણાં (B)ચોપાઈ (C)વસંતતિલકા (D)પૃથ્વી
Answer (b)

Gujarati literature Imp Mcq Test

(25)અખાએ એક બાઈને ધર્મની બહેન બનાવી હતી જેનું નામ શું હતું ?
(A)નિર્મળા (B)સરિતા (C)કાન્તા (D)જમના
Answer(d)

(26)અખાને ‘ હસતો ફિલસૂફ ‘ ઉપનામ કોણે આપ્યું છે ?
(A)કનૈયાલાલ મુનશી (B)નરસિંહરાવ દિવેટિયા (Cઉમાશંકર જોશી (D)દલપતરામ
Answer(c)

(27)’ ભાલણની ખડકી ‘ કઈ જગ્યાએ આવેલી છે ?
(A)અમદાવાદ (B)પાટણ (C) ઈડર (D)ડીસા
Answer(b)

(28)નીચે પૈકી કઈ કૃતિ ભાલણની અનુવાદક કૃતિ નથી ?
(A)નળાખ્યાન (B)કાદમ્બરી (C)દશમસ્કંધ (D)સપ્તસતી
Answer(a)

(29)નીચે પૈકી કોના મત મુજબ ભાલણ એ મધ્યકાળના શ્રેષ્ઠ અનુવાદક કવિ હતા ?
(A)કે.કા.શાસ્ત્રી (B)નિરંજન ભગત (C)આસિમ રાંદેરી(D)સ્વામી આનંદ
Answer(a)

(30)નીચે પૈકી કોને ગુજરાતી ભાષાના પ્રથમ અનુવાદક ગણવામાં આવે છે ?
(A)હેમચંદ્રાચાર્ય (B)ભાલણ (C)નરસિંહ મહેતા (D)અસાઈત ઠાકર
Answer(b)

More Gujarati Mcq For talati Mantri

મિત્રો તમે પણ સરકારી નોકરી ની તૈયારી કરતા હોવ અને દૈનિક Test આપવા માંગતા હોવ તો આજેજ અમારું Offical Android એપ્લિકેશન તમારા ફોન માં install કરો.

App માં 10000+ Mcq તમામ વિષય નો સમાવેશ અને બીજું ઘણું બધું જે આવનારી તલાટી પરીક્ષા માં ઉપયોગી થશે. તો આજેજ install કરો Gujarati Gk Quiz App ને.

5/5 - (3 votes)
Share on:
Advertisement

તમારા પ્રશ્નો ઉમેરો 👇