ગ્રુપ માં જોડાવ
નવી ભરતી ઓજસ ભરતી કોલ લેટર પીડીએફ બૂક વર્તમાન પ્રવાહ સરકારી યોજના અભ્યાસક્રમ બજાર ભાવ
Advertisement

Gujarat Forest Guard syllabus વનરક્ષક પરીક્ષા અભ્યાસક્રમ – 2023

Gujarat Forest Guard Syllabus: વનરક્ષક અભ્યાસક્રમ – 2022 gujarat forest guard syllabus વિદ્યાર્થી મિત્રોને જણાવનું કે વનરક્ષક બીડગાર્ડ ની જગ્યા ઉપર સીધી ભરતી ની notification આવી ગયેલ છે gujarat Forest Guard Bharti Today we discuss about Gujarat Forest Guard Syllabus. ઘણા વિદ્યાર્થી મિત્રોને અભ્યાસક્રમ વિશે પૂર્ણ માહિતી હોતી નથી

આ post માં આજે આપડે વનરક્ષક પરીક્ષા ના અભ્યાસક્રમ વિશે detail માં ચર્ચા કરવાની છે જેથી તમામ વિદ્યાર્થી મિત્રોને વન રક્ષક પરીક્ષા ની તૈયારી કરવામાં કોઈ પ્રોબ્લેમ ના આવે વન વિભાગ માં 823 જગ્યા માટે ભરતી જાહેરાત આવી ગયેલ છે.

Forest Exam Syllabus is very important, preparing according to the exam syllabus will make it very easy to pass the exam. Today we are not going to give complete information about the syllabus of forest department exam

Gujarat forest Exam apply Now

Gujarat forest exam syllabus - Gujarat Forest Guard syllabus વનરક્ષક પરીક્ષા અભ્યાસક્રમ - 2023
Gujarat forest exam syllabus

Gujarat Forest Guard guard syllabus 2023 વન રક્ષક અભ્યાસક્રમ

If you also want to work in forest department and are preparing for government job then this is a good opportunity for you you can clear the upcoming forest exam and fulfill your dream of government job.

આ જરૂર વાંચો

The syllabus for the exam is given below for you so that you can prepare well for the upcoming exam if you prepare according to the syllabus then you will not face any problem in clearing the exam.

Gujarat Forest Guard Syllabus 2022-23
Organization Name Gujarat Forest Department
Name of the Post Forest Guard
Category Syllabus
Location Gujarat
Official Website forests.gujarat.gov.in

Forest Bharti Exam syllabus 2023 Latest Updated

We have seen many students who are Preparing Forest Exam Syllabus but today we have given forest syllabus for all students in this post which will be useful in upcoming forest exam. So that you can prepare well for the forest department exam.

Other pdf

job of forest department is a class 3 job so the syllabus is kept according to class 3. Subjects like environment and general knowledge, mathematics, science, Gujarati, etc. are included Official Syllabus Given bellow.

વન વિભાગ બીડગાર્ડ પરીક્ષા અભ્યાસક્રમ – 2022

Name of the Subjects No. of Marks
General Knowledge 25
Mathematics 12.5
General Gujarati 12.5
Technical Topics 50
Total Marks 200 Marks

ઉપર Table માં તમને વનવિભાગ નો સંપૂર્ણ અભ્યાસક્રમ આપેલ છે Gujarat Forest Guard syllabus is given above table આ અભ્યાસક્રમ તમને આવનારી 823 જગ્યા ની ભરતી માં ખુબજ ઉપયોગી થશે જે તમને તમારી તૈયારી કરવામાં ખુબ ઉપયોગી થશે Gujarat Forest Guard exam હવે ટૂંક સમય માં લેવાઈ જશે.

Detail Syllabus of Gujarat Forest Guard Exam

હવે આપણે આપેલ અભ્યાસક્રમ ને થોડા detail માં સમજીયે નીચે થોડા detail માં અભ્યાસક્રમ ને સમજાવેલ છે તમે જોઈ શકો છો કે ક્યાં ક્યાં વિષય સમાવી લેવામાં આવ્યા છે. જો તમને કોઈ ભૂલ જણાઈ કે કોઈ વિષય ઉમેરતા રઈ ગયો હોઈ તો નીચે કોમેન્ટ કરવા નમ્ર વિનંતી.  આવનારી વનરક્ષક ની પરીક્ષા માં તમે સફળ થાવ એવી શુભકામના 

General Knowledge include questions related to –
1. General Mental Ability and General Intelligence.
2. History of India and History of Gujarat.
3. Cultural heritage of India and Gujarat.
4. Geography of India and Geography of Gujarat
5. Sports.
6. Indian Polity and the Constitution of India.
7. Panchayati Raj.
8. Welfare schemes of Gujarat State and Union Government.
9. Indian Economy and Planning.
10. General Science, Environment and Information & Communication Technology.
11. Current affairs of Regional, National and International Importance

ગણિત ને લગતા વિષય 

 • Mathematical physics.
 • Algebra.
 • Geometry and topology.
 • Combinatorics.
 • Number theory.
 • Calculus and analysis.
 • Dynamical systems and differential equations.
 • Logic.

પર્યાવરણ ને લગતા વિષય 

 • Waste and material resources
 • Chemicals
 • Noise
 • Climate change
 • Environment and health
 • Land use
 • Natural resources
 • Air pollution
 • Soil
 • Biodiversity
 • Water

બીજા વિષય જે ઉપયોગી હોય

 • Current Affairs last – 6 Mont
 • Computer
 • Sport
 • Current yojna gujarat and india

More About Gujarat Forest Bidguard Exam 2023

We share All Information related To Gujarat Forest Exam 2023 form fill up start soon Exam date And Call leter Date not Announced Till now if you stay Update please bookmark Our web portal for latest news and information of Government jobs And Study Books And Pdf. best of luck for your upcoming Exam Talatimantri.in

જો વિદ્યાર્થી મિત્રો તમને જાણકારી પસંદ આવી હોઈ તો તમે બીજા મિત્રોને ને પણ મોકલી શકો છો જેથી બીજા વિદ્યાર્થી ને પણ જાણકારી ઉપયોગી થાય નીચે share કરવાનું ઓપ્શન આપેલ છે તમે બીજા વિદ્યાર્થી સાથે share કરી શકો છો. અને જો કોઈ ભૂલ જણાય તો નીચે કોમેન્ટ કરી દેજો અમે તરત સુધારી દેસુ કૃપા કરીને બીજા વિદ્યાર્થી સુધી પોંહચાડો 

4.7/5 - (21 votes)
Share on:
Advertisement

તમારા પ્રશ્નો ઉમેરો 👇