ગ્રુપ માં જોડાવ
નવી ભરતી ઓજસ ભરતી કોલ લેટર પીડીએફ બૂક વર્તમાન પ્રવાહ સરકારી યોજના અભ્યાસક્રમ બજાર ભાવ
Advertisement

Gondal Market Yard Bhav Today | ગોંડલ માર્કેટ યાર્ડ | ગોંડલ બજાર ભાવ

ગોંડલ બજાર ભાવ – gondal market yard bhav today આજ ના ગોંડલ ના માર્કેટિંગ યાર્ડ ના ભાવ, જાણો ગોંડલ માર્કેટ યાર્ડ માં આજે શું ભાવ રહ્યો, કપાસ, મગફળી, ઘઉં, અનાજ વગેરે નો ગોંડલ માર્કેટિંગ યાર્ડ ના ભાવ નવા અને update ભાવ કાયમ બદલાતા ભાવ ગોંડલ કપાસ ના ભાવ કપાસ ગોંડલ બજાર ભાવ

One of the notable features of the Gondal Market Yard is its commitment to maintaining fair and transparent trading practices. The market operates on the principles of honesty and integrity, ensuring that all transactions are conducted in a fair manner. This fosters trust and confidence among the stakeholders and helps in building long-term relationships between buyers and sellers.

gondal market yard bhav today આજ ના ગોંડલ ના માર્કેટિંગ યાર્ડ ના ભાવ

નમસ્કાર ગોંડલ ના તમામ ખેડૂત મિત્રો ને જો તમે પણ ગોંડલ માર્કેટ ના બજાર ભાવ જાણવા માંગો છો તો તમે સાચી જગ્યા યે છો અહીં gondal market yard bhav today આજ ના ગોંડલ માર્કેટ યાર્ડ ના ભાવ અહીં આપવામાં આવેલ છે.

gondal market yard bhav today - Gondal Market Yard Bhav Today | ગોંડલ માર્કેટ યાર્ડ | ગોંડલ બજાર ભાવ
ગોંડલ બજાર ભાવ

મગફળી, કપાસ, મગ, ઘઉં, ચોખા અને તમામ અનાજ ના તાજા ચાલી રહેલ ગોંડલ માર્કેટ યાર્ડ ( Gondal Marketing Yard Na Bhav ) તમને નીચે આપવામાં આવેલ છે જો તમે ગોંડલ માર્કેટ યાર્ડ માં તમારી વસ્તુ વેચવા માંગતા હોવ તો તમારા માટે આજ નો ચાલી રહેલ ભાવ જાણવો ખુબ જરૂરી છે.

આજ ના નવા Gondal Marketing Yard Na bhav

ઘઉં, ચોખા, બજારો, કપાસ દરેક અનાજ અને પાકો ના 20 કિલોના ભાવ તમને નીચે આપેલ છે ઉંચો ભાવ અને ટેકાનો ભાવ પાક મુજબ તમને આપવા માં આવ્યા છે ગોંડલ માર્કેટિંગ યાર્ડ આજના તાજા ભાવ.

જો તમે ભારે વજનનો સામાન અન્ય સ્થળે પહોંચાડવા માંગતા હોવ તો તમે ગોંડલ અથવા રાજકોટમાં આવેલ માલ પરિવહનનો સંપર્ક કરી શકો છો. સંપર્ક કરવા માટે અહીં ક્લિક કરો >> Click Here

ઉપર આપેલ ભાવ આજના Gondal Market yard Bhav today છે વધારે જાણકારી માટે Official Website ની મુલાકાત લેવા વિનંતી. અહીં 20 કિલો ના ભાવ આપવામાં આવ્યા છે.

ગોંડલ બજાર ભાવ : આજ ના ગોંડલ માર્કેટ યાર્ડ ના નવા બજાર ભાવ

પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 426 492
ઘઉં ટુકડા 430 626
કપાસ 1000 1671
મગફળી જીણી 1040 1461
મગફળી જાડી 980 1521
શીંગ ફાડા 791 1791
એરંડા 1001 1216
જીરૂ 4551 7751
ઈસબગુલ 3251 3251
કલંજી 2101 3281
વરિયાળી 951 1851
ધાણા 951 1611
ધાણી 1051 2151
મરચા 1901 4501
મરચા સૂકા પટ્ટો 1701 4201
મરચા-સૂકા ઘોલર 1801 5701
લસણ 431 1291
ડુંગળી 36 171
ડુંગળી સફેદ 170 234
ગુવારનું બી 771 1011
બાજરો 381 451
જુવાર 471 1001
મકાઈ 221 481
મગ 1226 1751
ચણા 891 976
ચણા સફેદ 1236 2101
વાલ 501 3011
અડદ 1301 1461
ચોળા/ચોળી 851 851
મઠ 576 1176
તુવેર 1001 1671
સોયાબીન 931 1011
રાયડો 801 971
રાઈ 951 1201
મેથી 776 1361
ગોગળી 526 1261
સુરજમુખી 631 1141
વટાણા 601 1001

ખેડૂત મિત્રો ને જણાવવાનું કે આજ ના Gondal Market yard ના કપાસ ના ભાવ સૌવથી ઉંચા રૂપિયા રહ્યો હતો અને સૌવથી નીચો ભાવ રૂપિયા રહ્યો હતો. જો તમે તમારા કપાસ ગોંડલ market માં વેચવા માંગતા હોવ તો આજ ના ભાવ ઉપર મુજબ રહ્યા છે.

Gondal Kapas Price Today : ગોંડલ માં આજના કપાસ ના ભાવ તમને ઉપર મુજબ આપવામાં આવ્યા છે. તમે અન્ય market yard માં છું ભાવ ચાલી રહ્યો છે તેના માટે નીચે link આપેલ છે. ગોંડલ બજાર બાવ માં જોવા મળેલ મોટો ફેરફાર તમને ઉપર ના ટેબલ માં આપવામાં આવેલ છે . ગોંડલ બજાર ભાવ અંગે માહિતી આ પોસ્ટ માં આપવામાં આવેલ છે 

સરકારી યોજના 

ગોંડલ માર્કેટિંગ યાર્ડ વિશે માહિતી information About Gondal Marketing yard

ગુજરાત ના મોટા માર્કેટિંગ યાર્ડ માં ગોંડલ માર્કેટિંગ યાર્ડ નો સમાવેશ કરવાંમાં આવે છે Agricultural Produce Market Committee (APMC), Gondal established in the year 1951 commenced functioning in 1952 by making the provisions under “Agriculture Act 1965 & rules 1963” in order to facilitate the sale of Agriculture produce,

ગોંડલ Rajkot જિલ્લા સાથે જોડાયેલ છે, ગોંડલ Market યાર્ડ ગુજરાત માં મોટા માર્કેટિંગ યાર્ડ તરીકે ગણવામાં આવે છે, Gondal Yard માં ચાલી રહેલ અનાજ ના ભાવ તમને ઉપર આપવામાં આવ્યા છે, aj Na Gondal Market yard Na Bajar Bhav ઉપર લખેલ છે.

The Gondal Market Yard offers a wide range of products and services, catering to the diverse needs of its customers. From fresh fruits and vegetables to grains, pulses, and spices, the market provides a comprehensive selection of agricultural produce. Additionally, it also offers services such as warehousing, cold storage facilities, and transportation services to facilitate the smooth functioning of the market.

Gondal Market Yard Address ગોંડલ માર્કેટ યાર્ડ સરનામું

ખેડૂત ભાઈયો ને તેમનું ઉત્પાદન જો ગોંડલ Marketyard માં વેચવા માંગતા હોઈ અને જો સરનામું નો ખબર હોઈ તો નીચે તમને ગોંડલ માર્કેટિંગ યાર્ડ નું સરનામું આપવામાં આવેલ છે જેના માધ્યમ થી તમે ગોંડલ market યાર્ડ સુધી પહોંચી શકશો.Gondal Market Yard Address Given bellow.

  • Address: GONDAL MARKET YARD (SUB OFFICE), RAJKOT, GUJARAT (GJ),
  • India (IN), Pin Code:- 360311
  • Post Office: GONDAL MARKET YARD
  • District: RAJKOT
  • State: GUJARAT
  • Pin Code: 360311

Gondal Market Yard Address આ સરનામાં મુજબ તમે ગોંડલ માર્કેટિંગ યાર્ડ સુધી પોહચી શકશો, જો તમે તમારા ઉત્પાદન ના સારા ભાવ મેળવવા માંગતા હોવ તો તમારે તમારા ઉત્પાદન સારા માર્કેટિંગ યાર્ડ માં વેચવું જોઈએ. યોગ્ય ભાવ મળવા ખુબ જરૂરી છે ખેડૂત મિત્ર માટે બજાર બાવ ખૂબ જરૂરી હોય છે અમે દરરોજ અહી બજાર બાવ અપડેટ કરીએ છીએ 

Aj Na Gondal Marketing Yard Na Bazar Bhav

Search tag :- આજના ગોંડલ ના ભાવ, Gondal market yard price today, Gondal bajar bhav, bajar bhav gondal, ગોંડલ માર્કેટિંગ યાર્ડ ના આજના ભાવ, કપાસ ના ભાવ ગોંડલ, gondal kapas na bhav, nava Gondal kapas na bhav

ખેડૂત મિત્રો gondal market yard Na Bajar Bhav તમને આ આર્ટિકલ માં આપેલ છે તમે તમામ વસ્તુ ના ભાવ અહીં આપવામાં આવ્યા છે, જો તમને આ માહિતી પસંદ આવી હોઈ તો આ માહિતી ને અન્ય ખેડૂત મિત્રો સુધી પોંહચાડવા નમ્ર અપીલ છે.

ગુજરાત રાજ્ય ને લગતી તમામ માહિતી જેવી કે યોજના, ખેતી વાડી, વિદ્યાર્થી, જાણવા જેવું, રસપ્રદ વાતો, જનરલ નોલેજ, નવી જાણકારી વગેરે માહિતી તમને તલાટી મંત્રી ઉપર મળી જશે જો તમે દરરોજ નવી જાણકારી મેળવવા માંગતા હોવ તો આજેજ જોડાવ talatimantri.in સાથે. આભાર

આજ ના ગોંડલ બજાર ભાવ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ના કપાસ ના ભાવ શું રહ્યા.?

કપાસ ના ભાવ ઉંચા રહ્યા કે નીચા જાણવા પોસ્ટ વાંચો

ગોંડલ બજાર ભાવ શું શાકભાજી ના ભાવ માં વધારો રહ્યો.?

જાણવા પોસ્ટ વાંચવા વિનંતી

ડુંગળી નો ભાવ શું રહ્યો

ગોંડલ ડુંગળી ભાવ જાણવા પોસ્ટ વાંચો

5/5 - (12 votes)
Share on:
Advertisement

તમારા પ્રશ્નો ઉમેરો 👇