ગ્રુપ માં જોડાવ
નવી ભરતી ઓજસ ભરતી કોલ લેટર પીડીએફ બૂક વર્તમાન પ્રવાહ સરકારી યોજના અભ્યાસક્રમ બજાર ભાવ
Advertisement

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી : ૧૦૦૦ જગ્યાઓ માટે નવી ભરતી ની જાહેરાત

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા મેનેજર ના પદ (સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023) માટે નવી ભરતી ની જાહેરાત પ્રકાશિત કરી છે. જે લોકો બેંક ની નોકરી ની તૈયારી કરતાં હોય અને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા માં નોકરી મેળવવા માંગતા હોય તેવા લોકો માટે આ મહત્વના સમાચાર છે.

Central Bank of India Recruitment 2023 - સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી : ૧૦૦૦ જગ્યાઓ માટે નવી ભરતી ની જાહેરાત
Central Bank of India Recruitment 2023

લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ મેનેજર માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે CBI મેનેજરની ભરતી માટે નીચે આપેલી અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તેની તમામ માહિતી નીચે અપવાં આવેલ છે. 

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી : ૧૦૦૦ જગ્યાઓ માટે નવી ભરતી ની જાહેરાત

આર્ટિક્લ માહિતી
પોસ્ટ નું નામ મેનેજર
કુલ જગ્યા 1000
નોકરી સ્થળ સમસ્ત ભારત
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15/07/2023
ફોર્મ કેવી રીતે ભરવું ઓનલાઇન
કેટેગોરી બેંક નોકરી

You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below for CBI Manager Recruitment.

આ પણ વાંચો :- Gujarat Forest bharti ( વન રક્ષક ) Recruitment 2022 For 823 Posts

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા Educational Qualification

  • Mandatory: A Degree (Graduation) in any discipline from a University recognized by the Govt. of India. ii)CAIIB Note: Preference shall be given to the candidate, who possesses any other higher qualification
  • Experience: Minimum 3 years experience as an officer in PSB/Private Sector Banks / RRB. Or Minimum of 6 years experience as a Clerk in PSB/Private Sector Bank/RRB and with MBA/MCA/Post Graduate Diploma in Risk Management /Treasury Management/ Forex/ Trade Finance/ CA/ICWA/CMA/CFA/PGDM/ Diploma from Indian Institute of Banking & Finance. Candidates from NBFCs/Cooperative Banks/Insurance sector/Govt. Financial Institutions either regular or part-time are not eligible. Note: Preference shall be given to the candidate, who possesses any experience in Credit/Foreign Exchange/Marketing
  • Please read the Official Notification for Educational Qualification details.

વય મર્યાદા: 

  • Maximum age as on 31.05.2023 (date inclusive) should not exceed 32 years

અરજી ફી: 

  • Application fee to be remitted by the applicants towards the Application for Recruitment is as
    under (GST @ 18% will be charged on application fee):
  • Schedule Caste/Schedule Tribe/PWBD candidates/ Women candidates: Rs. 175/- + GST
  • All Other Candidates: Rs. 850/- + GST

અરજી કેવી રીતે કરવી ?: 

  • Interested Candidates may Apply Online Through the official Website.

નવી ભરતી :- ઓજસ નવી ભરતી 2023 : Latest OJAS New Job 2024

અન્ય ઉપયોગી માહિતી

આર્ટિક્લ માહિતી
નોકરીની જાહેરાત click here
અધિકૃત વેબસાઈટ click here
ઓનલાઇન અરજી કરવા click here

તમારા કેટલાક સવાલ ના જવાબ FAQ

અરજી કરવાની છેલ્લી તારીખ ?

15/07/2023

ફોર્મ કેવી રીતે ભરવું ?

ફોર્મ ઓનલાઇન ભરવાનું રેહશે.

નોકરી કઈ જગ્યા એ કરવાની રહેશે ?

સમસ્ત ભારત માં કોઈપણ જગ્યા એ

4.9/5 - (13 votes)
Share on:
Advertisement

તમારા પ્રશ્નો ઉમેરો 👇